મહત્વપૂર્ણ વિગતો:
ઉનાળામાં શાળા સમય | સોમ થી શુક્ર | |
---|---|---|
ધોરણ | સમય | |
ધોરણ ૧ અને ૨ | ૧૨:૩0 થી ૪:૪0 | |
ધોરણ ૩ થી ૮ | ૧૨:૩0 થી ૫:૪0 | |
શનિવાર | ||
ધોરણ ૧ અને ૮ | ૧૨:00 થી ૩:૨0 |
શિયાળામાં શાળા સમય | સોમ થી શુક્ર | |
---|---|---|
ધોરણ | સમય | |
ધોરણ ૧ અને ૨ | ૧૨:૩0 થી ૪:૩0 | |
ધોરણ ૩ થી ૮ | ૧૨:૩0 થી ૫:૩0 | |
શનિવાર | ||
ધોરણ ૧ અને ૮ | ૧૨:00 થી ૩:૨0 |
ધોરણ ૧ થી ૫ માટે – રૂપિયા ૯૨૨૭/- (વાર્ષિક ફી) ( FRC મુજબ )
- દર માસ ની ૧૫ તારીખ સુધીમાં ફી ભરવાની રહેશે. ફી ભરવા માટે ફી કાર્ડ અવશ્ય લઈને આવવું.
- દિવાળી વેકેશન બાદ શાળા શરુ થયા બાદ એલ.સી. માટે અરજી કરનાર વાલીએ બીજા સત્રની ફી તથા જે તે માસની ફી ભરવાની રહેશે.
- જૂન થી દર ત્રણ માસની ફી એક સાથે ભરવાની રહેશે.
- વાલીશ્રીએ સ્કૂલ ફી ગેટ નંબર ૩ ઉપર ભરવા આવવાનું રહેશે.
- વિદ્યાર્થીએ ફી શાળાના કાર્યાલયમાં ભરવી.
- સ્કોલરશીપના ફોર્મ કાર્યાલયમાંથી મેળવી સંપૂર્ણ વિગત ભરી શાળામાં પરત કરવાના રહેશે.
- એસ.સી., એસ.ટી. જાતિ માટે શિષ્યવૃત્તિ : બાળકની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવીને પાસબુકનો ખાતા નંબર જે તે શાળાના કાર્યાલયમાં લખવાની જવાબદારી વાલીશ્રીની રહેશે.
-
મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ -2009 (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ -1 ના બાળકો માટે 25% અનામત તમામ ખાનગી શાળાઓને આપવામાં આવે છે.
-
અમારી શાળામાં સરકારના ધારાધોરણો અને માર્ગદર્શિકા અનુસાર દર વર્ષે બાળકોને આર.ટી.ઇ. હેઠળ ફાળવવામાં આવતા પ્રવેશ આપવામાં આવે છે.
- શાળામાં , શાળાના સમય દરમ્યાન સુવ્યવસ્થા અને શાંતિ અને શાળાનાં નિયમોનું પાલન કરવાનું રહેશે.
- દરરોજ શાળામાં સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં જ આવવું. જે વિદ્યાર્થી સ્વચ્છ ગણવેશ પહેરીને નહીં આવે તેને વર્ગમાં પ્રવેશ મળશે નહીં .
- દરેક વિદ્યાર્થીએ દર અઠવાડિયે હાથ પગના નખ કાપવા,દરરોજ હાથરૂમાલ લઈને આવવું તથા માથામાં તેલ નાખી વ્યવસ્થિત ઓળીને શાળામાં આવવું.
- શાળામાં આપેલા વર્ગકાર્ય કે ગૃહકાર્ય કરે છે કે નહી તે બદલની તેની લેશનડાયરી-નોટબુકની ચકાસણી વાલીશ્રીએ કરવી.
- શાળા તરફથી પરીક્ષા પછી પરિણામ /પ્રગતિ પત્રક અપાતું હોય છે. માતાપિતાએ તે જોઈ તેમાં સહી કરવી.બાળકના અભ્યાસને અવરોધક પરિબળો/કારણોને જાણી તેના શાળા અભ્યાસ માટે મદદરૂપ થવું તથા બાળકની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.
- બાળકના અભ્યાસમાં વધુ ને વધુ સારો સુધારો થાય તે માટે બાળક દરરોજ ગૃહકાર્ય તથા વાંચન કરે તે વાલીશ્રીએ ધ્યાન રાખવું.
- વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મુકવા તેમજ લઈ જવાની જવાબદારી વાલીની રહેશે. ચાલુ શાળાએ કોઈ કારણસર ઘરે જવાનું થાય તો વાલીશ્રીને આપેલા વાલીકાર્ડના આધારે ચાર તાસ બાદ(રીશેષમાં) રજા મળવાપાત્ર રહેશે. વાલીશ્રીઓએ વાલીકાર્ડ મેળવી લેવું.
- વાલીના સરનામાં કે ફોન નંબરમાં કોઈપણ ફેરફાર થાય તો વર્ગ શિક્ષકને લેખિતમાં જાણ કરવી. શાળાના મકાન અને સાધનોને નુકશાન કરનાર પાસેથી તેની દંડ લેવામાં આવશે.
- વાલીએ દરેક માસના બીજા અને ચોથા શનિવારે તેમને જે સમય આપવામાં આવ્યો હોય તેજ સમયે તેઓ આચાર્યશ્રી, વર્ગશિક્ષક કે શિક્ષકને મળી શકે છે.
ધોરણ | ગર્લ્સ યુનિફોર્મ | ગર્લ્સ વિન્ટર યુનિફોર્મ | બોય્સ યુનિફોર્મ | બોય્સ વિન્ટર યુનિફોર્મ |
---|---|---|---|---|
૧ થી ૪ | સફેદ શર્ટ, ગ્રે પીના ફ્રોક અને ગ્રે બો ટાઇ. ગ્રે બેલ્ટ, સફેદ મોજા, બકલ સાથેના કાળા શૂઝ, સફેદ રિબન. |
ગ્રે સ્વેટર અને સ્કાર્ફ અને બ્લેક સ્લેગ | સફેદ શર્ટ, ગ્રે પેન્ટ અને ગ્રે બો ટાઇ. ગ્રે બેલ્ટ, સફેદ મોજા શૂઝ, કાળા શૂઝ |
ગ્રે સ્વેટર. |
૫ થી ૮ | સફેદ શર્ટ, ગ્રે સ્કર્ટ, ગ્રે લાંબી ટાઇ. ગ્રે બેલ્ટ, સફેદ મોજા, બકલ સાથેના કાળા શૂઝ, સફેદ રિબન. |
ગ્રે સ્વેટર અને સ્કાર્ફ અને બ્લેક સ્લેગ | સફેદ શર્ટ, ગ્રે પેન્ટ, ગ્રે લાંબી ટાઇ. ગ્રે બેલ્ટ, સફેદ મોજા, કાળા શૂઝ. |
ગ્રે સ્વેટર. |
અમારા આદરણીય શિક્ષકો

કેતનકુમાર બી. પટેલ
સુપરવાઇઝરશ્રી: બી.એસ.સી., બી.પી.એડ.

નીતાબેન આર.પટેલ
શિક્ષિકા: બી.એ., બી.એડ.

ભાવનાબેન આર. પ્રજાપતિ
શિક્ષિકા: એમ.એસ.સી., બી.એડ્.

આશિષભાઇ આર.પટેલ
શિક્ષક: બી.એસ.સી., ડી.સી.એ.

પ્રકાશભાઈ પી.પટેલ
શિક્ષક: એમ.એ., બી.એડ્.

ભૂમિકાબેન કે. પટેલ
શિક્ષિકા: બી.એ., બી.એડ્.

ભગવતીબેન એલ. પટેલ
શિક્ષિકા: એમ.એ., બી.એડ્.

અર્ચનાબેન જી. પટેલ
શિક્ષિકા: એમ.એ., બી.એડ.

રાજેન્દ્રભાઈ એ. પટેલ
શિક્ષક: એ.ટી.ડી., જી.ડી.એ.

મેઘાબેન પી. દવે
શિક્ષિકા: એમ.એ., બી.એડ.

મનીષાબેન એન. પટેલ
શિક્ષિકા: બી.એ., ડી.પી.એડ.

અરૂણાબેન જે. પટેલ
શિક્ષિકા: બી.એ., બી.એડ.

હેતલકુમારી વાય. પટેલ
શિક્ષિકા: બી.એસ.સી., બી.એડ્.

કે.કે. પટેલ
શિક્ષક: બી.એસ.સી., બી.પી.એડ.

હેતલબેન એસ. પટેલ
શિક્ષિકા: એમ.એ., બી.એડ.

નીરવભાઈ એન. પટેલ
શિક્ષક: પી.ટી.સી.

કિરણબાળા કે. પટેલ
શિક્ષિકા: એમ.કોમ., બી.એડ.

કલ્પનાબેન કે. પટેલ
શિક્ષિકા: બી.કોમ. બી.એડ.

બબીતાદેવી એ. ગુપ્તા
શિક્ષિકા: એમ.એ.,એમ.એડ., એમ.ફીલ .

કાજલબેન આર.પટેલ
શિક્ષિકા : એમ.એ., બી.એડ.

પારૂલબેન એ.પટેલ
શિક્ષિકા : એમ.એસ.સી., બી.એડ.

હીનાબેન એમ.પટેલ
શિક્ષિકા : એમ.એ., બી.એડ.

ખુશ્બૂબેન એન.પટેલ
શિક્ષિકા: બી.એ., બી.એડ.

આશાબેન એન. પટેલ
શિક્ષિકા : એમ.એ., બી.એડ.

નિમિષા બેન કે.પટેલ
શિક્ષિકા: એમ.એ., બી.એડ.

આશિષકુમાર આર. વસાવા
કોરિયોગ્રાફર: બી.કોમ., ડીપ્લોમા ઇન ડાન્સ.

શિલ્પાબેન વાય.રાવ
શિક્ષિકા: એમ.એ., બી.એડ

નયનાબેન એચ.વાઘેલા
શિક્ષિકા: પી.ટી.સી.

સાહિલકુમાર ડી. લખવારા
શિક્ષક : ડી.એલ.એડ.

રોનકકુમાર એ. લખવારા
શિક્ષક : ડી.એલ.એડ.
